રડવું કેમ ? તમારા સૌગંધ નડે છે,
તૂટેલા દિલ થી હસવું પડે છે,
ફેરવી નાખીએ અમે દુનિયા નો નકશો,
પણ મંદિરો માં ગોઠવેલા પથ્થરો નડે છે.....
રવિવાર, 16 જાન્યુઆરી, 2011
Related Posts: કવિતાઓ,
shayri
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
0 comments: